રાજ્યસભા ચૂંટણી: ભાજપે અભય ભારદ્વાજ, રમીલા બારાને
રાજ્યસભાના ઉમેદવારો માટે ભાજપે ૧૧મી માર્ચે બપોર પછી નામ જાહેર કર્યા હતા.. જેમાં સૌરાષ્ટ્રમાંથી જાણીતા ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજની પસંદગી થઈ છે તો અન્ય નામમાં રમીલાબેન બારાનું નામ પસંદ કરવામાં આવ્યું છે. ભાજપે