કોરોનાનો ખૌફ: Twitterએ લીધો મોટો નિર્ણય, કર્મચારીઓ
કોરોના વાયરસનો ભય સમયની સાથે સાથે સમગ્ર વિશ્વમાં વધતો જ જઇ રહ્યો છે. હાલમાં કોરોના વાયરસની ઝપેટમાં અંદાજે 100થી પણ વધારે દેશ આવી ચૂક્યાં છે. તેને ધ્યાનમાં રાખતા અનેક મોટા ટૈક ઇવેન્ટ્સ પણ કેન્સલ થઇ ગયા છે. હવે માઇક્રોબ્લૉગિંગ સાઇટ ટ્વિટરે વિશ્વભ