રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ગાબડુ,
આગામી 26મી તારીખે રાજ્યસભાની ચૂંટણી થવાની છે. તે પહેલા ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, જેમાં ગઢડાનાં ધારાસભ્ય પ્રવિણ મારુ, અબડાસાનાં ધારાસભ્ય પ્રદ્