નિર્ભયા કેસ: ફાંસી રોકવા દોષિતો હવે ICJના શરણે, 20
નિર્ભયા સામૂહિક બળાત્કારના દોષિત ફાંસીની વિરુદ્ધ હવે આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ)ની શરણમાં પહોંચ્યા છે. દોષિતોના વકીલ એપી સિંહે આંતરરાષ્ટ્રીય કોર્ટને પત્ર લખ્યો છે. પત્રમાં 20 માર્ચે થનારી ફાંસી પર રોકની માગ કરાઇ છે. આ પ