વડોદરા: કોરોના વાયરસની બીકે સયાજી હોસ્પિટલમાં શરદી
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસે વડોદરાવાસીમાં પણ ગભરાહટ ફેલાવી દીધો છે. શરદી-ખાંસીનો શિકાર બનેલા દર્દીઓ કોરોનાની ચકાસણી માટે સયાજી હોસ્પિટલમાં લાઇનો લગાવી રહ્યા છે. ચકાસણી માટે આવેલા બે દર્દીઓમાં કોરો