IPL સીઝન-13નું આયોજન જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે કરવા
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝન 15મી એપ્રિલ સુધી પાછી ઠેલાઈ છે પરંતુ એવા સમાચાર મળી રહ્યા છે કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે આ ટૂર્નામેન્ટનું આયોજન કરી શકે છે.