કોરોનાનો કહેર: ભારતમાં અત્યાર સુધીમાં 331 કેસ, સરક
દેશમાં કોરોના વાઈરસનો પ્રકોપ સતત વધતો જઈ રહ્યો છે. દેશમાં શનિવારે એક જ દિવસમાં સૌથી વધુ 71 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. તેની સાથે જ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 331 થઈ ગઈ છે. દેશમાં કોરોનાની તપાસનો વ્યાપ વધારવામાં આવી