બ્રિટનના શાહી પરિવારના સભ્ય પ્રિન્સ ચાર્લ્સનો કોરો
બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ મહામારી કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ક્લેરેંસ હાઉસે બુધવારે જાહેરાત કરી કે પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છ