કોરોના સંકટ: વીજ વપરાશકારો માટે રાહતના સમાચાર, CM
કોરોના વાયરસના કારણે હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન છે. આવી પરિસ્થિતિમાં વેપાર-ધંધા ઠપ થઈ ગયા છે. ત્યારે સામાન્ય માણસના હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના વીજ વપરાશકારોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્