કોરોના કહેર: દુનિયામાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત દર્દી
કોરોના વાઈરસે ઈટલી અને સ્પેનમાં કહેર મચાવ્યા બાદ હવે અમેરિકામાં વિનાશક બની ગયો છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની ચપેટમાં આવીને 345 લોકોના મોત નીપજ્યા છે જ્યારે અહીં 18000 નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામા