ગુજરાતમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, વધુ 2 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં એક ગાંધીનગરનો છે, જ્યારેબીજો કેસ ગીર-સોમનાથનો છે. ગીર-સોમનાથમાં 65 વર્ષીય વૃદ્ધ જે મક્કાથી આવ્યાં છે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ