કોરોના સંકટ વચ્ચે રાહુલ ગાંધીએ લખ્યો PM મોદીને પત્
કોરોના વિરુદ્ધની લડાઈમાં સમગ્ર દેશ એક થઈને લડી રહ્યો છે વિપક્ષ પણ મોદી સરકારની સાથે છે તેવા સમાચારો આપણે વારંવાર જોઈ રહ્યા છીએ ત્યારે આજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ PM મોદીને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે મોદી સરકારન