યુપી: લખનઉની મસ્જિદોમાં સંતાયેલા 24 વિદેશીઓ શોધી લ
કોરોના મહામારી સંકટ દરમિયાન ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની એક મસ્જિદમાં સંતાયેલા કેટલાક વિદેશી નાગરિકોને પોલીસે શોધી લીધા છે. પોલીસના જણાવ્યા મુજબ, આ તમામ દિલ્હીના તબલીઘી જમાત કાર્યક્રમમાં સામેલ થયા હતા અને તેઓ 13 માર્