પંચમહાલમાં કોરોનાનો પ્રથમ કેસ આવ્યો, રાજ્યમાં કુલ
રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું કે, રાજ્યમાં આજે એક જ દિવસમાં કોરોનાના 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 8 કેસ, પોરબંદરમાં 2 કેસ, સુરતમાં બે કેસ અને પંચમહાલમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આમ