કોમી હિંસા ભડકે તેવો ખોટો મેસેજ વોટ્સએપ પર ફરતો થત
સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરતો થયો હતો જેમાં મુસ્લિમ વેપારીઓ શાકભાજીની લારી કે ફળફળાદી વેચવા આવે તો ખરીદી ન કરવી. હિન્દુ વિસ્તારમાં થૂંકીને કોરોના ફેલાવાનું જેહાદી કાર્ય કરે છે તેવો ખોટો મેસેજ કોઈએ વોટ્સએપમાં વાઈરલ કર