જામનગરમાં 14 મહિનાનું બાળક કોરોના પોઝિટિવ, ગુજરાતમ
રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આપેલ જાણકારી મુજબ, કોરોનાના આજે 20 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સવારે 14 કેસ સામે આવ્યા બાદ આજે બપોર બાદ જામનગર અને મોરબીમાં પહેલો પોઝિટિવ કેસ નોંધાયો છે. તેમજ સુરતમાં એક અને ભૂજમાં 1