રાજ્યમાં કોરોના પોઝિટિવના નવા 36 કેસ નોંધાયા, કુલ
રાજ્યમાં કોરોનાના કેસો અટકવાનું નામ નથી લઈ રહ્યા. આરોગ્ય વિભાગે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની માહિતી આપી હતી. જેમાં સવાર બાદ વધુ 36 કેસ આવ્યાં હતાં. જેથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 4