આજે સવારે 10 વાગ્યે PM મોદી દેશને સંબોધિત કરશે, લૉ
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે લાગૂ કરવામાં આવેલા 21 દિવસના રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના અંતિમ દિવસે એટલે કે આજે સવારે 10 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરવાના છે. રાજ્યો સાથે થયેલી ચર્ચા લૉકડાઉનને 2 અ