મુંબઇ બાદ સુરતમાં પણ હજારો મજૂરો વતન પાછા ફરવાની જ
કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થતા દેશમાં લોકડાઉનનો સમયગાળો 24 એપ્રિલથી વધારીને 3 મે કરવાની જાહેરાત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. આ વચ્ચે મુંબઈના બાન્દ્રા રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં પ્રવાસી મજૂ