અમદાવાદમાં નવા 46 કેસ સાથે ગુજરાતમાં નવા 71 પોઝિટિ
રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની સ્થિતિની જાણકારી આપતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ કહ્યું કે, રાજ્યમાં આજે કોરોનાના નવા 71 કેસ નોંધાયા છે જેમાં અમદાવાદમાં નવા 46 પોઝિ