અમદાવાદ: ગુજરાતની ‘ધારાવી’ ગણાતી રામાપીર ટેકરાની ઝ
અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 590 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંનો એક કેસ ગુજરાતની ‘ધારાવી’ ગણાતી રામાપીર ટેકરાની ઝૂપડપટ્ટીમાં નોંધાયો છે. આ ઝૂપડપટ્ટીને રાજ્યની સૌથી મોટી ઝૂપડપટ્ટી માનવામાં આવે છે. એ વિસ્ત