CM રૂપાણીને કોરોના પોઝિટિવ હોવાની અફવા ફેલાવનાર સા
અમદાવાદ સાયબર ક્રાઇમે મુખ્યમંત્રી વિજય રૂપાણી અંગે ખોટી અફવા ફેલાવનાર સામે ગુનો નોંધ્યો છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદના ફૈસલખાન યુસુફ ઝાઈ નામના વ્યક્તિએ ફેસબુક એકાઉન્ટમાં આ પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે, ગુ