લોકડાઉન 2.0: રાજ્યભરની સરકારી કચેરીઓમાં આજથી 33 ટક
રાજ્ય સરકારે 20મી એપ્રિલથી ઉદ્યોગોને શરતી છૂટ આપવાની સાથે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં પણ કામકાજ રાબેતા મુજબ શરૂ કરવાની સૂચના આપી છે. જોકે રાજ્યના જે કોરોના સંક્રમિત વિસ્તાર, હોટ સ્પોટ, ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર