અમેરિકામાં કોરોનાથી મોતનો આંકડો સતત વધી રહ્યો છે,
કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં યથાવત છે, પરંતુ અમેરિકામાં તેનું વિકરાળ રૂપ જોવા મળી રહ્યું છે. કોરોનાના પ્રકોપથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકામાં મોતનો આંકડો દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકા