પંચાયતી રાજ દિવસ: PM મોદીનું સરપંચોને સંબોધન, કહ્ય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિતે દેશના તમામ સરપંચોને વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા સંબોધન કર્યું. PM મોદીએ આ પ્રસંગે ઈ-સ્વરાજ પોર્ટલ અને ઈ-ગ્રામ સ્વરાજ એપ પણ લોન્ચ કરી છે. તેમાં પંચાયત સાથે