કેન્દ્રની ટીમ સાથે AMC કમિશનર અને પોલીસ કમિશનરની બ
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ખાસ કરીને અમદાવાદમાં સ્થિતિ વધુ વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય ગૃહ વિભાગની ટીમ ગુજરાતની મુલાકાતે આવી છે. રાજ્યના અલગ-અલગ શહેરની મુલાકાત બાદ આજરોજ અમદાવાદ શ