કોરોના સંકટ: અર્થવ્યવસ્થાને ફરી બેઠી કરવા માટે IRS
કોરોના સંકટના કારણે સમગ્ર દેશમાં 23 માર્ચથી લઈ 3 મે સુધીનું લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકશાનીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે વર્તમાન અર્થવ્યવસ્થાને કેવી રીતે પુન:જીવિત કરી શકાય તે સંદર્ભમ