કોરોના વાયરસ: દેશમાં કોરોનાના કેટલા દર્દી, જુઓ રાજ
કોરોના વાયરસનો કેર વિશ્વની સાથે-સાથે ભારતમાં પણ વધી રહ્યો છે. દેશમાં આ ખતરનાક વાયરસના અત્યાર સુધી કુલ લગભગ 29974 મામલા સામે આવી ચુક્યા છે. આ બીમારીથી 7027 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે અથવા તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ જીવલેણ બીમારીથ