લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે રાહતની ખબર, વતન જવા મ
લોકડાઉનમાં અલગ અલગ જગ્યાએ ફસાયેલા લોકો માટે હાલ સારામાં સારી ખબર આવી રહી છે. કેન્દ્ર સરકારે આ લોકો માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યુ છે. શુક્રવારના રોજ વડાપ્રધાનના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છ