સેન્સેક્સ 420 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 22650ની ટેકાની સ
ભારતીય શેરબજારો આજે વૈશ્વિક બજારોના સથવારે ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. બીએસઈ સેન્સેક્સ 148.51 પોઈન્ટના ઘટાડે 74889.64ના સ્તરે ખૂલ્યા બાદ વધી 74951.88 થયા બાદ સતત ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. 10.18 વાગ્યે 420.11 પોઈન્ટના ઘટાડે કારોબાર થઈ રહ્યો