દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 2553 નવા કેસ, અ
દેશમાં કોરોનાનો કહેર જારી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2553 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ મામલાની સંખ્યા વધીને 42533 થઈ ગઈ છે. દેશમાં કોરોનાથી સ્વસ્થ થનાર