કેરળના એક ગામમાં લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે છત્ર
કેરળના અલાપુળા જિલ્લાના તનીરમુક્કમ ગામમાં લોકો કોરોના-ઇન્ફેક્શનથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરે છે. રોગચાળાની શરૂઆતમાં એ વિસ્તાર હૉટસ્પૉટ ગણાતો હતો. કેરળમાં અલાપુળા જિલ્લો ‘અમ્બ્રેલા કૅપિટલ’ તરીકે ઓળખાય છે.