સુરતમાં ફરી એક વખત મજૂરો-પોલીસ વચ્ચે ઘર્ષણ, ટિયરગે
સુરતમાં એક વખત ફરીથી મજૂરોએ ઘરે જવાની પરવાનગીને લઈને પ્રદર્શન કર્યા છે. આનાથી કેટલીક જગ્યાઓ પર પોલીસ અને મજૂરોમાં ઘર્ષણના સમાચાર આવી રહ્યાં છે. સૂરતમાં મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્ર પાસે મોરા ગામ બહાર પ્રદર્શન કરી રહેલા પોલી