અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યા 13.47 લાખને પાર,
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યા ઘટવાનુ નામ નથી લઈ રહ્યા. અહીં કુલ 13.47 લાખને પાર કેસ નોંધાઇ ચૂક્યા છે. થઈ. જ્યારે જીવલેણ વાયરસનાં કારણે 80 હજારથી વધારે લોકોના મોત