કોરોના સંકટ વચ્ચે રથયાત્રા અંગે અમદાવાદ જગન્નાથ મં
કોરોના સંકટ વચ્ચે અમદાવાદમાં 250 વર્ષથી યોજાતી જગન્નાથ ભગવાનની રથયાત્રાના આયોજનને લઈને મોટો નિર્ણય લેવાયો છે. આ વર્ષે અપાઢી બીજના દિવસે યોજાનાર રથયાત્રામાં ભગવાનના રથ સાથે માત્ર મંદિરના મહારાજ અને પુજારીઓ જ હાજર રહેશે