અમદાવાદમાં AMTS બસો ચાલુ થવાની વાતને ટ્રાન્સપોર્ટ
અમદાવાદ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન અતુલ ભાવસારે કહ્યું કે હાલમાં AMTSની પરિવહન સેવા જાહેર જનતા માટે બંધ રાખવામાં આવેલ છે. પરિવહન સેવા ચાલુ કરવા અંગે હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવેલો નથી. હાલ જે બસો દોડાવાઇ રહી છે અને