વધુ 3 મહિના માટે EPFમાં સરકાર 24 ટકા રકમ જમા કરાવશ
કેન્દ્રીય નાણામંત્રીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, 2500 કરોડ દ્વારા જૂન, જુલાઈ અને ઓગસ્ટ એમ વધુ ત્રણ મહિના EPF ધારકોના ખાતામાં 24 ટકા જમા કરાવશે. જેનાથી 3.66 કંપનીઓના 72.22 લાખ કર્મચારીઓને થશે ફાયદો.