રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ઉઠાવી પ્રવાસી શ્રમિકો અને
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ ગુરૂવારે ટ્વીટ કરીને પ્રવાસી શ્રમિકો અને ગરીબોની વ્યથા દર્શાવતો એક માર્મિક વિડીયો ટ્વીટ કર્યો હતો. વિડીયોમાં મોટા શહેરોમાંથી પલાયન કરનારા લોકોની દુર્દશા બતાવવામ