સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 પર રાજકારણ ગરમાયું, કોંગ્
કોરોના વાયરસના કારણે હોસ્પિટલોમાં વેન્ટિલેટરની અછત સર્જાઈ રહી છે, ત્યારે રાજકોટ સ્થિત જ્યોતિ CNC કંપની દ્વારા સ્વદેશી વેન્ટિલેટર બનાવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યો હતો.