Coronavirus: મહારાષ્ટ્રમાં 24 કલાકમાં રેકોર્ડ 2940
દેશમાં કોરોના મહામારીના પગપેસારાથી તેની ઝપેટમાં આવેલા મહારાષ્ટ્રમાં હવે સ્થિતિ ગંભીર બનતી જાય છે. અહીં દરરોજ વધી રહેલા કેસો હવે નવા રેકોર્ડ બનાવી ચિંતા વધારી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2940 કોરોના સંક્રમણના નવા કેસો