પશ્ચિમ બંગાળમાં પોલિંગ બૂથના બાથરૂમમાંથી ઓન ડ્યુટી
પશ્ચિમ બંગાળના માથાભાંગામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા સીઆરપીએફ જવાનનું રહસ્યમય રીતે મોત થયું છે. સૈનિકનો મૃતદેહ મતદાન મથકના બાથરૂમમાંથી મળી આવ્યો હતો. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલી