દેશમાં અનલોક 1 અમલમાં આવતા જ શેર બજારમાં તેજી, સેન
શાનદાર હવામાન અને લોકડાઉનથી મળેલી નવી છૂટછાટની સીધી અસર શેરબજાર પર જોવા મળી રહી છે. સવારથી જ શેર બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈના 30 શેરો પર આધારિત સૂચકઆંક સેન્સેક્સ 882ના વધારા સાથે 33,306 પર કારોબાર