નિસર્ગ વાવાઝોડું: 1 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોં
ચક્રવાત નિસર્ગના લીધે લગભગ 1 લાખ લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવામાં આવ્યા છે. તો બીજી તરફ વિમાનની ઉડાનોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. 11 વિમાનો ટેક ઓફ થશે અને 8ની લેડિંગ થશે. દરરોજ મુંબઇ એરપોર્ટ પરથી 50 વિમાન ઉડાન ભરે છે.
એનડીઆર