સ્વાસ્થ્ય મંત્રાલયના સર્વેમાં ખુલાસો, ભારતમાં હજુ
જીવલેણ કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભારતમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા દિનપ્રતિદિન ઝડપથી વધી રહી છે. આ દરમિયાન કોરોના મહામારીને લઈને એક મોટો ખુલાસો થયો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિ