'રોટલી અને પરોઠા અલગ છે એટલે રોટલી પર 5 ટકા અને પર
રોટલી અને પરાઠા વચ્ચે ભારતના લોકો બહું ફેર માનતા નથી. પણ સરકાર માની રહી છે. તેઓ રોટલીને સામાન્ય ગણે છે જ્યારે પરાઠાને રોટલીની જેમ માન્યતા આપતું નથી. તો પછી ઢોસાને અને સૌરાષ્ટ્રના બાજરાના રોટલા અને આદિવાસી વિસ્તારના મક