કોરોના વાયરસ: દેશમાં ફરી તૂટ્યો રેકોર્ડ, છેલ્લા 2
દેશમાં કોરોના વાયરસ (Corona Virus) થી સંક્રમિત દર્દીઓનો આંકડો 3.20 લાખ પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 311 લોકોના મૃત્યુ આ મહામારીના કારણે થયા છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાના કુલ 11929 કેસ નોંધાયા છે. દેશમાં હાલ કોરોનાના કુલ 3,20,92