ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાં
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે હવે કોંગ્રેસના મોટા નેતા પ્રિયંકા ગાંધી હાલ ગુજરાતના વલસાડના ધરમપુરમાં જનસભા સંબોધિત કરી રહ્યા છે આ પ્રસંગે પ્રિયંકા ગાંધીએ કહ્યું હતુ કે 45 વર્ષમાં બેરોજગારી આપડા દેશમાં