રાજ્યમાં આજ મધરાતથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રતિ લિ
કોરોનાના કારણે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનના કારણે લોકો પહેલાથી જ આર્થિક સંકડામણનો સામનો કરી જ રહ્યા છે ત્યારે રાજ્યના નાગરિકો પર વધુ એક આર્થિક બોજ આવ્યો છે. આજ રાતથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ, 2નો વધારો