રાજ્યસભા ચૂંટણી: મતદાન પૂર્ણ, BTP એ મત આપવાનો ઇન્ક
રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. ભાજપના 103, કોંગ્રેસના 65, NCP-1 અને એક અપક્ષે મતદાન કર્યું છે. આમ કુલ 170 મત પડ્યા છે. જ્યારે ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) મતદાનથી દૂર રહ્યું છે, આ સાથે જ ભાજપના