143 વર્ષમાં પહેલી વખત અમદાવાદમાં નહીં યોજાય રથયાત્
અમદાવાદની રથયાત્રાને માત્ર હવે બે દિવસ જ બાકી રહ્યા છે. શહેરમાં રથયાત્રા નિકળશે કે નહીં તેને લઈને અસમંજસનો અંત આવ્યો છે. અમદાવાદમાં રથયાત્રા પર રોક લગાવવા માટે અરજી કરાઇ હતી. આ અરજી પર હાઇકોર્ટમાં તાત્કાલિક સુનાવણી હા